શાખા બાળકો નું પ્રિય સ્થળ

  • 3.2k
  • 788

સૌ પ્રથમ તો આપ સર્વે નો મારી બાળપણ ની યાદી મા આવવા બદલ ખુબ જ ધન્યવાદ .રોજ ના જેમ પણ આજે પણ હું એક નવી રમત સાથે આવી રહ્યો છું જેનું નામ છે કેપ્ટન કેપ્ટન એક્શન બદલ .તો આ રમતો તમે નાના હતા ત્યારે ખૂબ જ રમ્યા જ હશો તેવી મને ચોક્કસ ખબર જ છે .કેમ આ રમત થી ક્યા કોય અજાણ છે . હમકો તો સબ ખેલતે હૈ -શરૂવાત -આજે રમવા માટે ,મેઘરાજ,જયપાલ,શિવરાજ, ક્રિપાલ , જય ,શિવમ ,છોટે શિવા, રાજુ, નક્ષુ, નક્શું 2 ,ભીખો, વગેરે રમવા માટે ભેગા થાય છે .પેહલા તો બધા ને ઘરે ઘરે જઈ ને બોલાવવા જાય