શ્રાદ્ધ

(24)
  • 3.2k
  • 3
  • 649

અરે સાંભળો છો! સાડા છ થઈ ગયા હવે જાગો, પંડિતજી ના આવવાનો પણ સમય થઈ ગયો અને તમે હજી ઊંધો છો. ગૌરવ ને ઢંઢોળતા દિપાલી બોલી. અરે પણ વહેલો જગાડાય ને ગૌરવ પથારી માંથી બેઠો થતા બોલ્યો. ટૂથબ્રશ પર કૉલગેટ લગાડી ને ગૌરવ ને આપતા દિપાલી એ કહ્યું હવે ફટાફટ તૈયાર થઈ જાવ. બા તો સવાર ના પાંચ વાગ્યા ના તૈયાર થઈ ગયા છે ને માળા ફેરવે છે. સારૂ તું મિતુલ ને તૈયાર કર હું પંદર મિનિટ માં રેડી થઈ ને આવું છું ગૌરવે કહ્યું. ગૌરવ ના પપ્પા સુરેશભાઈ નું આજે