મૃત્યુ પછીનું જીવન - ૬

(21)
  • 5.1k
  • 1
  • 2.1k

મૃત્યુ પછીનું જીવન - ૬ જીવનભર હીનાનાં સંગાથ માટે તડપતાં રાઘવને મૃત્યુ પછી હીનાનાં પ્રેમનો અહેસાસ થતાં જ , રાઘવ પોતાની હીના માટેની નફરત ભુલીને ,હીનાની સાથે સુકુન ભરી પળો માણતો રહે છે , પણ આ શું ? કોઈ એને રોકી રહ્યું છે ...શું ડેસ્ટીની મર્યા પછી પણ એને સુકુનથી જીવવા નહીં દે... ? પણ એટલામાં રાઘવને રોકનારા બે પ્રકાશપુંજ એને