પ્યાર તો હોના હી થા - 12

(86)
  • 4.4k
  • 4
  • 2.5k

( આપણે આગળ ના ભાગ માં જાણ્યું કે આદિત્ય અનેે મિહીકા એમના પેેરેન્ટ્સનેે તેેેઓ મેેેરેજ માટે તૈૈૈયાર છે એવું કહેે છેે. આદિત્યના ફાધર એમનેે ત્યાં સગાઈની વાાતચીત કરવા આવેે છે. મોટાઓ વાતચીત કરતા હોય છે ત્યારે મિહીકા આદિત્યનેે એના રૂમમાં લઈ જાય છે. હવેે આગળ જોઈશું શું થાય છે.) મિહીકાનું ઘર આદિત્ય જેવું વિશાળ તો નથી પણ એકદમ સ્વચ્છ અને સુઘડ હોય છે. એનું ઘર એના દાદા ના સમયનું બનાવેલું બે બેડરૂમ, બેઠકરૂમ અને રસોડાનું બેઠાં ઘાટનુ નાનકડું પણ સુંદર ઘર છે. પાછળ સુંદર મજાનો વાડો પણ છે. મિહીકાને ફૂલછોડનો બહું શોખ હોવાથી જ્યાંથી વાડામાં જવાઈ એ જ રૂમમાં એ રહે