મેન્ટલ હોસ્પિટલ - ૨

(42)
  • 1.8k
  • 2
  • 875

આગળ ની વાર્તા માં જગદીશભાઈ અને યશોદાબહેન રાહુલ થી સત્ય છુપાવે છે અને તેને સ્વસ્થ થવા થોડો ટાઈમ આપે છે. હવે આગળ ની વાર્તા શરૂ થાય છે. જગદીશભાઈ મનોમન યશોદાબહેન ની સમજદારી ને વંદન કરી રહ્યા કે મેં આગલા જન્મ માં જરૂર કોઈ પુણ્ય કર્યા હશે કે મને તારા જેવી પત્ની મળી. રાહુલ હજીયે થોડો ડીસ્ટર્બ હતો. તે રાત્રે રાહુલ જમ્યો પણ નહીં. આ જોઈ યશોદાબહેન ને બહુ અકળામણ થવા લાગી. યશોદાબહેન, રાહુલ તથા જગદીશભાઈ બધા ની ઊંઘ ઊડી ગઈ હતી. તેમને રાહુલ ની બરાબર ની ચિંતા થવા લાગી. યશોદાબહેન પથારી માંથી ઉઠી રાહુલ ના રૂમ