હુ અને મારી વાતો - બે દિવસ નુ વેકેશન - ૪

  • 3k
  • 2
  • 1.1k

“કેવીન યાર બહુ જ ગુસ્સે છુ તમારાથી છ મહિના થઇ ગયા તમે મને મળવા પણ નહિ આવ્યા” “જાન.., થોડો કામમાં હતો” “અરે, પણ એક દિવસાનો સમયના મળે?, મારે તમને મળવુ છે. ” “ઓકે…, હુ આવીશ જલદી; મારી જાનતો સમજી શકે ને મને ?” “હા, આપળે બધા સાથે જાશુ મારા ફાર્મ પર” આ છેલ્લા ૧૫ દિવસથી રોજ થતો વાર્તાલાપ હતો.તેઓ ખુબ જ ધ્યાન આપતા હતા કામમાં અને હુ પણ સમજીને શાંત રહેતી. છેલ્લે મેળ પળ્યો અને તેઓ તેમના ફેમિલી સાથે આવ્યા બધા સાથે ફાર્મ પર જવાનુ અને ત્યા જ જમવાનુ નક્કિ કર્યુ. “ હુ