આપણી આસપાસ કંઇક ખાસખાસ

  • 1.8k
  • 1
  • 590

*એવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે કે "ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહી." છતાં પણ અધકચરા ભૂખ્યા રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને હાથ, પગ અને હૈયાની કેણવળી આપવાનું કામ ભરતભાઈ વાળા "बाल देवो भव"નાં સૂત્રનિરધાર સાથે બાળકોનાં સુચારૂ જીવન માટે કામ કરી રહ્યા છે.* કેટલો ભગીરથ પ્રયત્ન હશે ,કે જે બાળકો બીજા લોકોને જોઈને એની પાસેથી કંઇક ખાવા મળશે આટલું જ વિચારતા આજે એ જ બાળકો બધાને આદરભાવ સાથે ગુડ મોર્નિંગ કહેતા થયા ગયા. જેને ક, ખ, પણ નાં આવડતું એ આજે ફટાફટ અંગ્રેજી કવિતા બોલે છે, તેમજ સ્વછતા , વ્યસનમુક્તિ, નિયમિતતા જેવા અનેક ગુણો આજે