વિજ્ઞાનએ જાદુ જ તો છે. માણસે ક્યારે કલ્પના કરી હતી કે, તે ચંદ્ર સુધી પોહચશે ?નીલ આમ્સ્ત્રોંગે તો સપને પણ નહીં વિચરિયું હોય કે તે ચંદ્રની ધરતી પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હશે! જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ ખગોળ ક્રાંતિની ધરખમ વધારો થયો!પણ આ બધી જટિલી પ્રક્રિયામાં અવકાશ યાત્રીઓને હજારો લોકોની ટીમની જરૂર હોય છે. હું એક એવી ક્રાંતિની શૂરવાતકરીશ કે, દુનિયા જોતી રહી જશે, પૃથ્વીની એક એવી જગ્યા જે કુદરતનો કરિશ્મા સમજો તો કરિશ્મા, અજુબો સમજો તો અજુબો, તે એક એવી જગ્યા છે, ત્યાંથી અંતરિક્ષમા જવું સરળ છે, સમજી લ્યો તે પૃથ્વી અને અંતરિક્ષ વચ્ચેનો એક