યારા અ ગર્લ - 3

(36)
  • 4.5k
  • 2
  • 2.3k

પુરા સોળ કલાક ની મુસાફરી કર્યા પછી યારા કેદારનાથ પહોંચી ગઈ. એ દિવસે યારા ત્યાં જ એક ધર્મશાળામાં રોકાય ગઈ. મુસાફરીથી યારા થાકી ગઈ હતી. બીજા દિવસે યારા એ કેદારનાથ ના અલગ અલગ ધાર્મિક સ્થળો ની મુલાકાત લીધી. ને એ જંગલો ની પણ માહિતી ભેગી કરવા લાગી. જેથી એને મદદ મળે. યારા ને જ્યાં જવાનું હતું એ રુદ્રપ્રયાગ નો વિસ્તાર હતો. ત્યાંના જંગલો ખૂબ મોટા અને ગીચ હતા. ને ત્યાં થી મંદાકિની નદી વહેતી હતી. યારા એ ત્યાંના પાંજરી આદિવાસીઓ વિશે પણ માહિતી મેળવી લીધી હતી. આ આદિવાસીઓ ખૂબ ધાર્મિક અને સમજદાર હતા. એ આખો વિસ્તાર ધાર્મિક સ્થળો નો હતો ને