કૂબો સ્નેહનો - 5

(33)
  • 4.5k
  • 5
  • 2.4k

? આરતીસોની ? પ્રકરણ : 5 ❣️કૂબો સ્નેહનો❣️ આપણે આગળ જોયું કંચન વિરાજને શહેરમાં ભણવા જવા માટે હા તો પાડી દે છે પણ રૂપિયાની કોઈ ગોઠવણ હોતી નથી.. મણીકાકાને વાત કરતાં એમણે પ્રિન્સિપાલ સાહેબ પાસેથી લેવાની વાત કરતાં કંચનની ચિંતા બમણી થઈ ગઈ હતી.. હવે આગળ જોઈએ.. બીજા દિવસે સ્કૂલમાં કંચનને ચહેરે પરસેવાના રેલા ઉતરી ગયાં હતાં. ઉધારી રકમ જોઈએ છે એવી વાત સાહેબને કેમની કરવી એજ એને સમજાતું નહોતું. આમેય અભાગી માણસને કાયમ કંઈક કરવાની શરૂઆત પહેલાં જ ખોટું થવાનો ડર વધારે સતાવતો હોય છે. કંચને થોડીક પળો ધબકારાઓ સાથે પરસ્પર વિચાર વિમર્શ કર્યા કર્યુ અને પછી