*કોલેજ ના દિવસો* *પ્રેમ ની એક ઝલક ભાગ-14* ત્યારે મનીષા વિચારે છે કે પાકીટ તો મારું પૂજા ની એક્ટિવા માં રહી ગયું છે. તે પૂજા ફોન કરે છે પણ કોઈ ફરક પડતો નથી કેમ પૂજા ફોન ઉપાડતી નથી. તે સમય દરમિયાન નિશાંતએ મનીષાને ટેબલ પરથી જોઈ રહ્યો હતો અને પછી તે મનીષા પાસે આવે છે. અને કહે છે કે મનીષા શું થયું કેમ ચિંતામાં લાગે છે. મનીષા કહે છે કઈ નહિ બસ પૂજા ફોન ઉપાડે તો સારું. નિશાંત કહે છે શું પૂજા અહી આવે છે. ત્યારે મનીષા પૂજાને વાત કરવા થોડી દુર જાય છે. નિશાંત તે પણ તેની પાસે જાય