ખોફનાક ગેમ - 6 - 2

(86)
  • 4.1k
  • 5
  • 1.7k

‘‘મોગલો, બોટને ઊભી રાખવા કેટલું ઊંડાણ હશે તો ચાલશે...?’’ વિનયે પૂછ્યું. ‘‘લગભગ બારથી પંદર ફૂટ હોય તો ચાલે...’’ ‘‘ઠીક છે. તમે બોટને અહીં જ થંભાવો હું પાણીમાં ઊતરી આગળ તપાસ કરી આવું છું...’’ ઊભા થઇ પહેરેલ પેન્ટ અને શર્ટને ઉતારતાં વિનય બોલ્યો. શર્ટ ઉતારતાં જ વિનયનું સશકત શરીર સૂર્યપ્રકાશમાં ચળકી રહ્યું.