પ્રેમ અંગાર - પ્રકરણ-25

(61)
  • 4.6k
  • 8
  • 2.1k

વિશ્વાસને થોડીક નવાઈ લાગી અંગિરા આજે કેમ આમ કહી ગઇ ? એના મનમાં શું હશે ? એ એક સારી મિત્ર છે પછી એણે મનને વિરામ આપી કામમાં પરોવાયો. પરંતુ કામમાં એનું દીલ લાગ્યું નહીં એને આસ્થા તીવ્રપણે યાદ આવી ગઇ. એ આસ્થાનાં વિહરમાં પીડાવા લાગ્યો એણે કમ્પ્યુટર બંધ કર્યું અને ફોનમાં આસ્થાને મેસેજ લખવા લાગ્યો પછી એનાં પ્રેમ વિરહમાં કવિતા સ્ફુરી અને લખ્યું. “કવિતા સ્ફુરે છે તારાં પ્રેમ સ્મરણમાં મને હવે લખી લખી ભરું પાના ધરાવો હદયને થતો નથી શું કરું પ્રસંશા તારી પ્રભુએ રચના અનોખી કરી પ્રેમમાં કર્યો પાગલ એવો હવે હું સંભલીશ નહીં પાના