મન મોહના - ૨૨

(164)
  • 4.6k
  • 4
  • 1.9k

સાજીદની આંખોમાં પાછો ભય ડોકાયો હતો. એ જાણે હજી એ દિવસે અનુભવેલુ નજર સામે જોઈ રહ્યો એમ બોલતો હતો.હું એ ઢીંગલી સામે જ જોઈ રહેલો, કેટલીવાર થઈ હશે ખબર નથી. કોઈએ જોરથી એ રૂમનો દરવાજો પછાડીને બંધ કરેલો. હું ચોંકી ગયેલો. નીચે લતીફ હતો એણે મને ચેતવ્યો કેમ નહિ એમ વિચારી મેં દરવાજા તરફ જોયું તો ત્યાં મોહના ઉભી હતી અને મારી સામે જોઈ એના ચહેરા પર જે સ્મિત આવી ગયું હતું એ જોઇને હું છળી ઉઠેલો. એ એવું જ સ્મિત હતું જેવું મેં તે દિવસે રાત્રે જોયેલું. મને ત્યારે જ લાગેલું કે હું ફસાઈ ગયો છું. ગભરાઈને મેં ઢીંગલી