કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 13

(14)
  • 4k
  • 1
  • 1.6k

*કોલેજ ના દિવસો* *પ્રેમ ની એક ઝલક ભાગ-13* એને મનીષાએ નિશાંત ને જોવે ત્યાં તો મનીષા હસતી હસતી કહે છે કે નિશાંત રહેવા દે. આમ ખોટી મહેનત ના કર લે આ થેલી નિશાંત કહે છે કે શું છે મનીષા આમ ત્યારે મનીષા કહે છે બસ કપડાં છે. નિશાંત કહે છે શું મનીષા તું પણ ક્યાં આવું કરવાની જરૂર હતી. તે સમયે મનીષા કહે છે કે હું નીચે ઘણો સમય વિતાવ્યો બાદ મને લાગ્યું કે તારા શર્ટમાં કોઈ ફરક નહિ પડ્યો હોય માટે હું એક્ટિવા લઈને નજીક ની બજાર માં જઈ ને કપડાં લઈને આવી અને મને ખબર છે કે જો