પ્રેમ સાથે કિસ્મત

(74)
  • 5.5k
  • 9
  • 1.6k

અબજો ની વસ્તી ધરાવતા આ વિશ્વમાં ભૂલા પડેલા આપણને કોનો હાથ પકડવો, એ કેમ ખબર પડે❓? એક તકલીફ એ પણ છે કે આટલી સરસ જિંદગી જેની સાથે શેર કરી શકાય, ક્યારેક એ વ્યક્તિની શોધમાં જ જિંદગી સમાપ્ત થઈ જતી હોય છે !!! આજે તો પ્રેમમાં પડવું જ છે એવા નિશ્વય સાથે નીકળેલી વ્યક્તિ પણ ક્યારેક આજીવન પ્રેમમાં નથી પડી શકતી. અડધા લોકોનું જીવન ગમતી વ્યક્તિની શોધમાં નીકળી જાય છે અને અડધાનું ગમતી વ્યક્તિની પ્રતીક્ષામાં.⏳ આ જગતમાં દ્રઢ મનોબળ અને પરિશ્રમ દ્વારા કંઈ પણ મેળવી શકાય છે. કશું પણ અશક્ય નથી, પણ