સંબંધો ની આરપાર.... પેજ - ૩૨

(58)
  • 4.6k
  • 4
  • 2.3k

અંજલિ એ અનુરાગ ને મેસેજ કર્યો છે કે પ્રયાગ આપનાં આશીર્વાદ લેવા આવવાનો છે. જેના સકારાત્મક અને અંજલિ ની અપેક્ષા મુજબ નાં જવાબ માં અનુરાગ સર પ્રયાગ નો હક છે કે તે...ગમે તે સમયે આવી શકે છે તેમ જણાવે છે. અંજલિ આ જવાબ થી ખુશી અનુભવી રહી હોય છે.************* હવે આગળ પેજ -૩૨ **************અંજલિ થોડીકવાર રહી ને પ્રયાગ ને ફોન કરે છે..અંજુ નો ફોન જોઈ ને પ્રયાગ સમજી ગયો કે મમ્મી એ અનુરાગ સર નો ટાઈમ લીધો હશે. તરતજ ફોન ઉપાડ્યો..હમમમમ ..બોલો મમ્મી. બેટા...અનુરાગ સર ની સાથે મેસેજ થી વાત થઈ ગઈ છે. તને આજે જ્યારે અનુકૂળતા હોય ત્યારે તુ એમને