ઘણી વાર આપણેઅમુક લાગણીઓને અંદરજ છુપાવી રાખતા હોઈએ છીએ પણ મારા માટે આ લાગણીઓ બહાર આવે તો મન હલકું લાગે છે.મારી એક એવીજ લાગણી ને અહીં રજુ કરું છું.. અજનબી ... મને અચાનક ક્યારેક મળતો એક અજનબી,ના ઓળખ ના નામ જાણું છું,બસ એના માટે એક અલગ લાગણી સાથે જીવું છું......... આમ તો એ મારીજ બિલ્ડીંગ માં એક ઓફીસ માં કામ કરે છે,પણ ક્યાં અને શું કાર્ય કરે છે એ મને નથી ખબર,રસ્તામાં ઘણીવાર મને મળી જાય છે અમે એકબીજા સામે જોઇયે છીએ પણ હસતા નથી.એ પણ હસતો નથી બસ જોઈને નીકળી જાય છે. બસ આંખો