Movie Review - (છીછોરે)

  • 3.5k
  • 2
  • 1.3k

મિત્રો,મસ્તી અનેં મોટિવેશનનું ત્રિવેણી સંગમ ઍટલે Chhichhoreહમણાં જ 6 septemberનાં રોજ રિલીઝ થયેલું સાજીદ નડિયાદવાલાનાં પ્રોડક્શન હેઠળ અનેં નિલેશ તિવારીનાં દિગ્દર્શન હેઠળ ઍક સરસ મજાનું ફિલ્મ રિલીઝ થયુ એ ફિલ્મ ઍટલે :- Chhichhoreજેમાં હીરો તરીકે સુશાંતસિંહ રાજપૂત અનેં હિરોઈન શ્રધ્ધા કપૂર છે. બન્નેનો અભિનય ખૂબ સારો છે.આ ફિલ્મ ખાસ તો એ લોકોએ જોવા જેવી છે જે લોકોએ હોસ્ટેલ લાઈફને મનભરીને માણી છે.આમ તો હૉસ્ટલંનાં પ્રથમ દીવસ આપણને ઘર છોડ્યાની યાદમાં રડવું આવે ને હોસ્ટેલના છેલ્લા દિવસે આપણને હોસ્ટેલને છોડવાને લીધે રડવું આવે.હોસ્ટેલમાં રહેતાં મિત્રો સમજી શકશે કે અસાઈનમેન્ટ સબમિટ કરવાની આગલી રાતે હોસ્ટેલના દરેક રૂમમાં જાણે રીતસર કોઈ યુદ્ધની તૈયારી