જાણતા અજાણતાં

  • 3.9k
  • 1.2k

જાણતાં કે પછી અજાણતાં જ તું મારી જિંદગી માં આવી ગયો... તને પેલી વાર જોઈને જ તારા થી જ ખબર નહિ.... કેમ મને પ્રેમ થઈ ગયો....!! તારું મારી જોડે જોડાવું.. અે મજબૂરી સિવાય કઈજ નાં હતું . બીજું...!!! તું ને તારી વાતો....જેટલી અધૂરી લાગે...એટલીજ પૂરી..!!!? જે બસ મને જ સમજાય...અધૂરામાં પૂરું. આ શું...હતું..પ્રેમ....!!!કે પછી....બસ આદત.!! અે સમજી ગયાં પછી....તો શું...હું જ દૂર થઈ ગઈ તારાથી....!! તે ક્યારે ના કીધું તને પસંદ હતો .....મારો સાથ.....!! અને હું તો સમજી ને પણ નાસમજ બની રહી...!!! આ પ્રેમ છે કે નહિ........ સમજાયું કે હવે ... બહું બુરી આદત થઈ ચૂક્યો છે તું મારી....