હસીના - the lady killer - 9

(44)
  • 4.1k
  • 2
  • 2.4k

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ આસ્થાની લાશને પોસ્ટમોટર્મમાં મોકલવાની તૈયારી અને બીજા કામ પતાવીને પોલીસ સ્ટેશને જવા નીકળે છે, અચાનક એને કંઈક યાદ આવે છે, હવે આગળ, ચેપ્ટર 9 - લોખંડની પેટી 'આસ્થાની લાશ જોડેથી જે આવનારા શિકારની હિન્ટ હશે એતો હું શોધવાની જ ભૂલી ગયો' આવું જયરાજ મનોમન બોલે છે, અને એની જીપ પાછી આરાધના પાર્ક તરફ હંકારી મૂકે છે, 'કેમ સાહેબ પાછા ફર્યા? 'જયરાજને પાછો આવતા જોઈ કોન્સ્ટેબલ રાજુ જયરાજ ને પાછું આવવાનું કારણ પૂછે છે, જયરાજ : લાશ પોસ્ટમોટર્મ માટે નીકળી ગઈ?? રાજુ : હા સાહેબ તમે ગયા એવી તરતજ નીકળી ગઈ, કાંઈ કામ હતું?? જયરાજ