મૃત્યુ પછીનું જીવન - ૫

(26)
  • 5.8k
  • 3
  • 2.5k

મૃત્યુ પછીનું જીવન - 5 પ્રેમીકાનાં પ્રેમમાં ફરી એકવાર ડૂબીને રાઘવ સાતમાં આસમાનમાં ઊડી રહ્યો હતો , ત્યાં જ અચનક .... જાણે કોઈએ એની ગતિ રોકી લીધી , હીના આગળ ચાલતી રહી, પણ રાઘવ એનાથી દૂર થઇ રહ્યો હતો ...શું થયું એકદમ ...? એને એવું કેમ લાગી રહ્યું હતું કે કોઈ એને ખેંચીને દૂર એક ખૂણામાં લઈ જઈ રહ્યું છે ? રાઘવને કોઈનાં કન્ટ્રોલમાં રહેવાની ટેવ જ નહોતી , સિવાય કે ડેસ્ટીની ....! અરે યાર ...મૃત્યુ પછી પણ આ ડેસ્ટીની સુકુનથી જીવવા નથી દેતી ? કોણ મને આમ અટકાવી રહ્યું છે ? હવે હું એનાથી