પ્રેમ ની સજા - ભાગ - ૭

(30)
  • 2.9k
  • 1
  • 1.8k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ એના જન્મ દિવસે આશા ને પ્રપોઝ કરે છે, આશા પહેલા મનોજ સાથે થોડો મજાક કરે છે પછી એનો પ્રપોઝલ સ્વીકારે છે, પછી બંન્ને મનોજ ના ગામડે જાય છે સાંજે પાછા ફરે છે અને હોટલ મા જમીને ઘરે જાય છે હવે જોઈએ આગળ. મનોજ ઘરે આવે છે, વિજય એની રાહ જોતો હોય છે, મનોજ ના આવતા ની સાથે જ વિજય મનોજ ને અગાશી પર લઈ જાય છે. વિજય: શુ ભાઈ કેવો રહ્યો