જાણે-અજાણે (26)

(70)
  • 4.6k
  • 4
  • 2.7k

વિનયે દરેકએદરેક વાત પાછળનું કારણ સમજાવ્યું. જેમ જેમ વિનયે દરેક પળનો હિસાબ આપતો ગયો રચના તેની દરેક વાત સમજતી ગઈ. ધીમે ધીમે રચનાનાં ભાવ ગુસ્સામાંથી સંવેદના તરફ પલટાવાં લાગ્યાં. પોતાનાં પિતાની મોત પાછળનાં સત્યથી લઈને વિનયનાં રચના પ્રત્યેનાં કડવાં બોલ સુધીની દરેક વાત જાણી રચના વિનય પ્રત્યેનાં વિચારો પર જ શરમ અનુભવી રહી હતી. પોતાનાં જીવનની સૌથી મોટી ભૂલ પર પસ્તાઇ રહી હતી અને એકદમ તે જમીન પર ઢળી પડી. બે હાથ જોડી વિનય પાસે માફી માંગવા જતાં વિનયે તેને અટકાવી. અને જોતજોતામાં પરિસ્થિતિ પલટાઈ ગઈ. આ જોઈ બાકી