હકીકત

(20)
  • 2.5k
  • 1
  • 963

વીર...આ શ્લોકને જોવો તો જરાક આજે પણ તાવ આવી ગયો હોઈ એવું લાગે છે ..અંદરનાં રૂમમાંથી સ્નેહા બોલી વીર હૉલમાં રહેલા મખમલી સોફા પર બેઠો બેઠો લેપટોપમાં પોતનું કામ કરી રહ્યો હતો , સ્નેહાનાં બોલાવતાની સાથે જ તેને લેપટોપ બાજુમાં સોફા પર મૂક્યું અને રૂમ તરફ ચાલવા લાગ્યો , અરે હા આને તો તાવ છે ! ! ..પોતના દોઢ વર્ષનાં શ્લોકનાં કપાળ પર હાથ મુકતા વીર બોલ્યો .. એક માંની ચિંતા વ્યક્ત કરતા સ્નેહા બોલી " શ્લોક હમણા ખૂબ બીમાર પડે છે , જરાક પણ રુતુમાં ફેરફાર થાય કે તરત જ બીમાર પડી જાય છે.." હકારમાં જવાબ પૂરતા વીર એ