જીવન નો સંગાથ પ્રેમ - ભાગ - 8

(14)
  • 4.5k
  • 1.9k

જય શ્રી કૃષ્ણ મિત્રો…(આગળ નાં ભાગ મા આપણે જોયું કે સંજના એની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે..અને એ થોડી ઘભરાયેલી હોય છે.પણ રાહુલ એને હિંમત આપે છે..અને સંજના ઇન્ટરવ્યૂ આપવા માટે ઓફિસ માં જાય છે.).હવે આગળસંજના ને જે કાંઈ પણ પૂછવામાં આવે છે ઇન્ટરવ્યૂ માં એ એના જવાબ સરસ રીતે આપે છે..એનાં પછી એ નોકરી માટે સિલેક્ટ થઈ જાય છે.. અને આ બાજુ રાહુલ ને ચિંતા થતી હોય છે કે સંજના પાસ થશે કે નહીં…પણ એ પાસ થઈ જાય છે..અને એને તરત જ એ જ દિવસે નોકરી પર ભરતી થવા માટે કહે છે..આ સાંભળીને સંજના ખૂબ ખુશ થઈ