અભિનંદન:એક પ્રેમ કહાની - 27

(34)
  • 3.9k
  • 1.3k

અભિનંદન:એક પ્રેમ કહાની-27 ત્યારે અભિનંદન શૌર્યને બાથ ભીડી ગયો. તે એવા ન્યુઝ સંભળાવ્યા છે કે હું આ સાંભળવા માટે જાણે વર્ષોથી તરસતો હતો. મારા કાનને આશા હતી. મારી આંખોમાં પ્રેમ હતો. મારા દિલમાં લાગણી હતી કે આ કામ અવશ્ય પૂર્ણ થશે અને થઈ ગયુ. થેંક્યુ સો મચ શૌર્ય. ત્યારે શૌર્ય એ કહ્યું મહેનત તમારી છે.તમને સમાચાર આપ્યા છે મેં... ત્યારે અભિનંદનને કહ્યું પણ તે એવા સમાચાર આપ્યા છે કે ખરેખર તે મને એટલી બધી ખુશી આપી છે કે હું તેને શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી. થેન્ક્યુ સો મચ.શૌર્ય. ત્યાં આરોહી આવી અને બોલી ભાઈ તું કેમ આટલો બધો ખુશ