ખોફનાક ગેમ - 4 - 3

(88)
  • 4k
  • 4
  • 1.8k

‘‘છોકરી...કોણ છે તું અને અહીં શું કરી રહી છો...? ચાલ તારી રિર્વોલ્વર મને આપી દે...’’ બેમાંથી એક શખ્સ હાથ લંબાવી આગળ આવતાં બોલ્યો. ‘‘ધાંય-ધાંય...હેમાની રિર્વોલ્વરે આગ ઓકી. આગના લિસોટા વચ્ચે પસાર થતી ગોળીઓ બંનેના એક-એક પગનું હાડકું તોડતી નીકળી ગઇ. ચીસો પાડતાં બંને શખ્સ નીચે પગ પકડીને બેસી ગયા.