ખોફનાક ગેમ - 4 - 2

(85)
  • 4.9k
  • 6
  • 2.1k

‘કિશન...તું જલદી તારી મોટર સાઇકલ લઇને ચૂપચાપ અહીંથી સરકી જા અને પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને મદદ માટે કહે અને પોલીસ પાર્ટીને લઇને જલદી પાછો આવ...’ ‘પણ હેમા પોલીસ મારી વાત માનશે...?’ ‘ગમે તેમ કરી તું થાણાના ઇન્સ્પેક્ટરને સમજાવીને લઇ આવ, કિશન આપણી પાસે સમય નથી...’ હેમા બોલી, તેના ચહેરા પર વ્યાકુળતા દેખાઇ રહી હતી.