અનહદ.. - (12)

(29)
  • 2.5k
  • 2
  • 1.7k

ખબર નહીં કેમ! પણ મિતેશ આશાની કોઈ વાત નકારી જ નથી શકતો, કદાચ, આશા હજુ એટલી ગંભીર નથી પણ મિતેશ તો પહેલેથી જ હતો. મિતેશે તો બચપણથી જ ઘણા ઉતાર ચઢાવ જોયા હતા જિંદગીમાં. તે એક વાત જાણતો હતો અને માનતો પણ હતો કે આશા ગમેતેવું વર્તન કરે પણ પોતે એનાથી દૂર ન રહી શકે કે ન તેને પોતાનાથી દૂર કરી શકે. આશા હજુ દોસ્તી દોસ્તી ની જ રટ લગાવી બેઠી છે, તે પોતે જ નથી સમજતી દોસ્તી કે પ્રેમ વચ્ચેનું અંતર. મિતેશ તો ઘણા સમયથી સમજી ગયો છે કે આશા અને પોતાની વચ્ચે મિત્રતાથી વધુ ઘણુંબધું છે, પણ તે