પ્રેમચક્ર

(16)
  • 3.7k
  • 5
  • 834

'બસ, હવે તું મયંક વિશે વિચારવાનું છોડી દે!' વિશાલે થોડી કઠોરતાથી કહ્યું. સામે છેડેથી કઈં જવાબ ન મળ્યો. વિશાલે બહુ ક્ષણો રાહ જોઈ, છેવટે એનાથી ન રહેવાયું ને પાછું પૂછ્યું - 'તો, તું જ બોલ કે તારે શું કરવું છે? આમને આમ ક્યાં સુધી ચાલશે?' બીજી જ ક્ષણે સામેથી ફોન કટ થઈ ગયો... 'કદાચ મારે અવનીને હજુ થોડી ધીરજથી સમજાવવાની જરૂર હતી. હા, પણ હવે આ પ્રોબ્લેમ નું હું શું કરું? એ સમજવાનું નામ નહીં લે ને ઉપરથી ફાઇનલ એક્ઝામનું ટેન્શન! હું બધે કેમ પહોંચી વળીશ..' આવા અમુક શબ્દો અવનીના દરેક કોલ પછી