હસીના - the lady killer - 8

(49)
  • 3.4k
  • 6
  • 2.5k

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ અને કિશન એમની રીતે કિલરને પકડવા માટે પ્રયત્નો કરતા રહે છે અને કિલર આસ્થાને અજાણ્યા ઘેર બોલાવીને એની હત્યાંને અંજામ આપવા જઈ રહ્યો છે, હવે આગળ.... ચેપ્ટર 8 - આસ્થાની લાશ... આ બાજુ એ કિલર આસ્થાને મારીને એની લાશ બંગલાના દરવાજા આગળ રાખી દે છે જેથી સવારે લોકોને જાણ થાય અને પછી ત્યાંથી બધું સાફસૂફ કરીને નીકળી જાય છે... ******************* બીજા દિવસે સવારે જયરાજ વહેલો જ નીકળી જાય છે ઘેર થી પોલીસ સ્ટેશન જવા.... અત્યારે એને એક અજાણ્યો ડર સતાવી રહ્યો હોય છે.... 'ખબર નહીં એવું કેમ લાગે છે કે