બે પાગલ - ભાગ ૧૪

(49)
  • 3.5k
  • 5
  • 1.6k

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. જીજ્ઞાના વર્તનથી નારાજ રુહાન અને તેના મિત્રો ગીતા મંદિર બસસ્ટેન્ડ પહોચે છે. જેવા જ એ લોકો બરોડાની બસમાં ચડવા જાય છે ત્યા પાછળથી બધાને પુર્વીનો અવાજ સંભળાય છે. ઓ રુહાન, રવી પ્લીસ મારા માટે એક બસ છોડી શકશો મારે તમને લોકોને કોઈ ખાસ વાત કહેવી છે. પ્લીસ...પુર્વીએ રિક્વેસ્ટ કરતા કહ્યુ. તારે જે કંઈ પણ કહેવુ હોય તે બરોડા આવીને કહેજે હુ એક