વાયરલ વીડિયો - 4

(48)
  • 3.3k
  • 7
  • 1.5k

રાહુલ ને ખબર મળી કે તનું અને વિશાલ ગામડે થી રાજકોટ આવી ગયા છે. એટલે એણે નવી બાજી શરૂ કરી. એ એક રાત્રે તનું ને ચાકુ ની અણી બતાવી ઉઠાવી ગયો. એને હતું જ કે તનું ને બચાવવા વિશાલ એની ખિલાફ ના બધા જ સબુતો લઈને દોડતો આવશે. અને એમ જ થયું. રાહુલે વિશાલ ને ફોન કર્યો. 'તો, બદનામ આશિક, તારી તનું ને બચાવી હોય તો હું જે કરું એ જ કરજે નહિતર..' રાહુલના શબ્દો સાંભળી વિશાલ ડરી