યાદગાર પરીક્ષા

(41)
  • 2.2k
  • 6
  • 737

નીટ ની પરીક્ષા આવી રહી હતી પટના નાં ઘણાં વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી રહ્યા હતા. પોત પોતાનુ યોગ્ય કેન્દ્ર પણ પસંદ કર્યું. તેમાંની એક વિધાર્થીની હેત્વી ઓનલાઇન ફોર્મ ભરી રહી હતી. તે કેન્દ્ર ના નામ પર પટના ને બદલે પાટણ થઈ ગયું તે તેને ખ્યાલ ન આવ્યો. બીજી બધું સરસ રીતે ફોર્મ ભર્યું.થોડા દિવસ પછી લેટર આવ્યું. હેત્વી લેટર ખોલી જોવે છે તો ચોકી ઉઠે છે આ શું મારું કેન્દ્ર ગુજરાત ના પાટણ શહેર માં આવ્યું છે. તે દોડતી તેના ટીચર પાસે ગઈ લેટર બતાવ્યો. ટીચર કહે છે ફોર્મ ભરવા મા ભૂલ થઈ હસે પાછળ એ વધુ લખાય ગયો હસે