સેક્સ – ભારતીયો માટે છાશ લેવાની દોણી સંતાડવા જેવી વાત

(36)
  • 36.7k
  • 8
  • 9.3k

સેક્સ – પરિસ્થિતિને જોતા આમ તો આ શબ્દ જાહેરમાં ઉચારવા જેવો છે. પણ મોટા ભાગ ના લોકો ઉચ્ચારી શકાતા નથી. છતાંય આજે હું એ શબ્દ ઉચ્ચારીને દુ:સાહસ કરવા જઈ રહ્યો છું. સેક્સ શબ્દ જાહેરમાં બોલતાં બોલવાવાળાની જીભ થોથવાઈ જાય અને પસીનો વળવા માંડે અને સામે સાંભળનારનું નાકનું ટીચકું ચડી જાય. સમાજના કહેવાતા વડીલો આંખના ડોળા મોટાં કરવા લાગે,અને ફૂંફાડા નાખવા લાગે. અને સમાજ ની માનીતી સ્ત્રીઓ વાતો કરવા માંડે છે..કે શરમ જેવું કંઈ છે જ નહીં.. સંસ્કાર ના છાંટા જેવું કંઈ નથી.હા માની લઈએ કે સંસ્કારની દ્રષ્ટિએ ક્યાં શું બોલવું અને શું નહીં એની સમજ હોવી એ જરૂરી છે. આવું