અધૂરો પણ મધુરો પ્રેમ

(20)
  • 3k
  • 899

હેલો ..પંક્તિ કેમ છો તું ? તારા માટે એક સરપ્રાઇઝ છે, હું અમદાવાદ આવી છું , તારા શહેરમાં ...ફોન પર સારા હતી..પંક્તિ ની બેસ્ટ ફ્રેંડ. પંક્તિ : અરે વાહ ! ! મારા જીજુ પણ સાથે આવ્યા છે ને ? સારા : હા હવે તો એમને સાથે જ રાખવા પડે ને .. ( અને બંને સાથે હઁસી પડ્યા ) પંક્તિ : સૉરી યાર હું તારા મેરેજમાં ના આવી શકી , સારા : ઇટ્સ ઓકે ડિયર ..હું સમજી શકુ છું.. પંક્તિ : મારા એટલી વાર કહ્યા છતા પણ તે મારા જીજુ નો ફોટો ના મોકલ્યો .. સારા : ફોટો શું યાર આખે