યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 3

  • 4.3k
  • 1.6k

શીખવા માં મુશ્કેલી :- આજે અમુક યુવા પેઢીને કંઈક શીખવું હોય તો તેનો પરિવાર તેને નડતરરૂપ બને છે. કારણ કે, એમાં તો યુવા પેઢી અને વડીલો બંનેની ભૂલ છે તેમાંથી મોટું નુકસાન એ છે કે જેને શીખવું છે તે યુવાનો શીખી નથી શકતાં. એમાંથી આજની યુવા પેઢીને શીખવાની જે ધગશ હોય છે એ ઊડી જાય છે. જ્યારે અમુક વખત કોઈ છોકરો કે છોકરી બંનેમાંથી કોઈકને જ્યારે કાઈ આવડતું ન હોય ત્યારે અમુક સમયે તે છોકરાને છોકરી પાસેથી કે તે છોકરીને છોકરા પાસેથી શીખવાનું