માથાભારે નાથો - 17

(73)
  • 5.2k
  • 7
  • 2.4k

માથાભારે નાથો [17]"તમે લોકો તમારા મનમાં સમજો છો શું ? આપણી પ્રેફેસર તરીકેની જવાબદારી શું ભણાવવા પૂરતી જ મર્યાદિત છે ? શું કોઈ ભોળી છોકરીને,આપણી નજર સામે ચાલાકીથી કોઈ ભોળવી જાય અને એનું શારીરિક શોષણ કરે તો પણ આપણે કશું જ નહીં કહેવાનું ? આંખ બંધ કરી દેવાની ? કોના ડરથી ? હાઈસ્કૂલ હોય તો ઠીક, પણ કોલેજમાં ગમે તેવા ભવાડા ચલાવી લેવાના ? અને તમે મી. દવે, કાન ખોલીને સાંભળી લો, હું એ બન્ને રાષ્કલોને નહિ છોડું..અને તમેં પણ તમારી મર્યાદા માં જ રહેજો, નહિતર પસ્તાશો.." તારિણી દેસાઈ, ડિન વ્રજલાલ દવેની ઓફિસમાં ગરજી રહ્યાં હતાં.મગન અને નાથો ઓફિસની બહાર ટોળે