ચા ની ચાહત - ૧ - નામ

(17)
  • 4.1k
  • 1
  • 1k

“ ભાઈ પાસ નો મેળ પડ્યો..?? “ જીગરએ કરણને ફોન પર પૂછ્યું. “ ના ભાઈ પણ તું ચિંતા ના કરીશ , એન્ટ્રી ગેટ પર આપણી સેટિંગ છે કઈ પણ કરી ને અંદર ઘૂશી જઈશું. “ કરણએ કહ્યું. “ ના ભાઈ પછી પેલી રાત જેવુ થશે , જો નવરાત્રિ માં પહેલા થી જ પાસ નું નક્કી હોય તો જ જવું છે.નહિતર તમે લોકો જાઓ મારે નથી આવું. ” જીગરએ કરણ ને ચેતવતા કહ્યું. “ થઈ જશે પાસ નું , તું સમય પર કર્ણાવતી ક્લબ પોહચી જજે. અને હાં રાજવીર ને પણ લેતો આવજે ”. કરણએ કહ્યું. “ એ લેખક ને ક્યાં