ધ ઊટી... - 12

(66)
  • 3.1k
  • 6
  • 2k

12. (અખિલેશે સફળતાપૂર્વક મેગા- ઈ સોફ્ટવેર લોન્ચ કર્યો, આ ભવ્ય સફળતાને સેલિબ્રેટ કરવા માટે તે પોતાના અન્ય ત્રણ કર્મચારીઓ સાથે રાત્રે આલીશાન પબમાં જાય છે, જ્યાં અખિલેશ અન્ય કર્મચારીઓના આગ્રહને વશ થઈને વિહસ્કિ પીવી છે, અને ત્યારબાદ બિયર પણ પીવે છે, અને અખિલશ આવી નશાની હાલતમાં લથડીયા ખાતાં-ખાતાં હોટલ પર પહોંચે છે, ત્યારબાદ હોટલનો સ્ટાફ અખિલેશને રૂમ સુધી લઈ જાય છે, અને બેડ પર સુવડાવીને દરવાજો બંધ કરી દે છે….)સમય - સવારનાં 6 કલાક.સ્થળ - અખિલશેનો રૂમ (ધ સીટી પેલેસ હોટલ) અખિલશે હજુપણ પોતાની ફેન્ટસી વાળી દુનિયામાં ખોવાયેલો હતો, એવામાં અખિલશેના મોબાઈલમાં એલાર્મ વાગ્યું, આથી અખિલશ ઊંઘમાંને ઊંઘમાં મોબાઈલ શોધવા