અંગારપથ - ૧૮

(208)
  • 7.3k
  • 7
  • 6.2k

અંગારપથ. પ્રકરણ-૧૮. પ્રવીણ પીઠડીયા. “દાદા, વાનને ક્વાટરનાં પાછલાં ભાગ તરફ લો. ત્યાં આપણાં બે માણસો છે.” બંડુના શ્વરમાં ભારે ઉત્તેજનાં હતી. અભિમન્યુએ તેને એટલો ઠમઠોર્યો હતો કે તે વાનની સીટ ઉપર સરખો બેસી પણ શકતો નહોતો. તેની જગ્યાએ જો કોઇ સામાન્ય માણસ હોત તો ક્યારનો બેહોશ થઇને ત્યાં જ પડયો રહ્યો હોત. પરંતુ આ બંડુ હતો. ખતરનાક અને વિચક્ષણ. તેણે પોતાની લાઇફમાં આવી કેટલીય પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. તે જાણતો હતો કે જે દિવસે તમે મનથી હારી ગયાં એ દિવસે તમારું મોત નિશ્વિત છે. એટલે જ તે પોતાની તમામ પીડાઓને ભૂલાવીને વાન સુધી આવ્યો હતો. વાનનાં ડ્રાઇવરે વાનને