સુપરસ્ટાર ભાગ - 10

(103)
  • 5.1k
  • 4
  • 2.5k

સુપરસ્ટાર ભાગ 10 અચાનક થયેલા ધડાકાથી શોભિતના વિચારો વચ્ચે ખલેલ પડી હતી.અચાનક જ કબીરના ઘરમાથી આવેલા અવાજ સામે શોભીતે દોટ મૂકી હતી.શોભિતના ત્યાં પહોચતા જ તેની આંખો ખુલ્લી રહી ગઈ હતી.આશુતોષ લોહી-લુહાણ હાલતમાં નીચે પડ્યો હતો.તેના માથાના ભાગેથી સતત લોહી વહી રહયું હતું.તેના હોઠ દર્દમાં કણસી રહ્યા હતા.આજુ-બાજુ કોઈ નજરે નહોતું પડી રહ્યું.ઘવાયેલા આશુતોષના ચૂશકારા ચારે તરફ સંભળાઈ રહયા હતા અને બીજીબાજુ જડપથી આવીને ઉભેલા શોભિતના આભતળેથી જમીન ફાટી ગઈ હતી. ******** “કેવી રીતે થઈ શકે આ ?? હવે તો મારા ઘરમાં પણ મને સિક્યોરિટી નથી લાગતી.....”અચાનક જ કબીર સામે ઉભેલા હવલદાર પર ગુસ્સે થઈ રહયો હતો.આશુતોષને