પ્યાર તો હોના હી થા - 10

(86)
  • 4.9k
  • 4
  • 2.4k

( આપણે આગળ જાણ્યું કે આદિત્ય અને મિહીકા વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ જાય છે. સંજોગો જ એવા ઊભા થયા હોય છે કે તેઓ ચાહવા છતાં મેરેજ માટે ના નથી પાડી શકતાં. સમીર એમને અત્યારે મમ્મી પપ્પાની મરજી પ્રમાણે મેરેજ કરી લેવાનું અને પછી ડાયવોર્સ લેવા એવી સલાહ આપે છે. આદિત્યને તો એ યોગ્ય લાગે છે પણ મિહીકાનું મન આમ ખોટું કરવાં માટે ના પાડે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)ઘરે આવીને પણ મિહીકાને ચેેેન નથી પડતુું. દિમાગ કહે છેે કેે મિત્રોની સલાહ માની લેે પણ દિલ કહે છે કે ખોટો રસ્તો છે. એનુ મન આ જ ગડમથલમાંં હોય છે. આજે