ડેવિલ રિટર્ન-1.0 - 21

(313)
  • 5.7k
  • 14
  • 3.1k

ક્રિસ દ્વારા ફોરેન્સિક લેબ પર હુમલો કરી પોતાની બહેન ટ્રીસા ને બચાવી લીધાં બાદ અર્જુન રક્તપિશાચ સંબંધમાં અમુક સવાલોનાં જવાબ શોધવા ફાધર વિલિયમ જોડે જાય છે..અર્જુનની વાત સાંભળી ફાધર એને ધ વેમ્પાયર ફેમિલી વિશેની દંતકથા સંભળાવે છે..મિયારા રાજ્યમાં રાજા નિકોલસ અને એનાં દીકરા જિયાન નું ક્રૂર શાસન હોય છે..જિયાન નાં અત્યાચારો ને નાથન નામનો એક વ્યક્તિ પડકારે છે. જિયાન અને નાથન વચ્ચેની વિસરી ચુકાયેલી દુશ્મનીમાં નવો વળાંક લઈને આવી નાથનની નાની બહેન રેહાના.. ફાધર વિલિયમે વાત આગળ વધારતાં કહ્યું. રેહાના..? ફાધરની વાત ધ્યાનથી સાંભળી રહેલાં અર્જુને આશ્ચર્ય સાથે કહ્યું.