કાશી યાત્રા ધામ

(31)
  • 5.3k
  • 4
  • 1.3k

" કાશી યાત્રા ધામ"..... " हर हर महादेव ". ગંગાના કાંઠે વસેલું ભગવાન શંકરનું પ્રિય શહેર ... કાશી..હાલ નું વારાણસી..... પૌરાણિક કથાઓ મુજબ, આ કાશી શહેરની સ્થાપના ભગવાન શંકરે પોતે 5000 વર્ષ પહેલાં કરી હતી. તે વિશ્વના સૌથી પ્રાચીન તમ વસ્તીવાળા શહેરોમાંનું એક છે. ઋગ્વેદ, અથર્વવેદ, શતાપથ, રામાયણ, મહાભારત વગેરે જેવા હિન્દુ ગ્રંથોમાં પણ આ શહેરનો ઉલ્લેખ છે. આ શહેરનો મહિમા સ્કંદ પુરાણના કાશી વિભાગમાં 15,000 શ્લોકોમાં વર્ણવવામાં આવ્યો છે. ભગવાન શિવના ત્રિશૂળ પર સ્થિત આ કાશી શહેરને અવિમુક્ત (ફ્રી )ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં, મૃત્યુ નશીબદાર ને આવે છે. એવી