સાચો પ્રેમ

(24)
  • 2.4k
  • 2
  • 889

હેય્ય વાચા પેલો જો તારી સામે તાકી તાકી ને જોઈ રહ્યો છે , સંભવી બોલી અને સામે જવાબ આપતા વાચા એ કહ્યું તું છોડ ને એને મને એ કહે પ્રીત ક્યા છે ? પ્રીત એટલે સંભવીનો ભાઈ અને વાચા નો બોયફ્રેંડ ... અને પેલો તાકી તાકી ને જોવા વાળો છોકરો એટલે વીર ..બધા એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતાં . વીર વાચાને ખૂબ જ પસંદ કરતો હતો , ખૂબ જ સંસ્કારી છોકરો હતો . વીર ક્લાસમાં પણ હંમેશા અવ્વલ આવતો ..પરંતુ વાચા તો પ્રીતની પાછડ જ પાગલ હતી જયારે પ્રીત વાચાનાં રૂપ ને જ પ્રેમ કરતો નય કે વાચા ને