જીંદગી ની સફરે

(14)
  • 4.4k
  • 1
  • 1.2k

જીંદગી ની સફરે માં ખરેખર જિંદગીનો ધ્યેય શું હોય તે સમજવા જેવુ છે. જીવનમા બધી જ પરિસ્થિતિ મા મોજ જ કરવાની હોય..શું છે જીંદગી ? શું તમે જીંદગી જીવો છો તો કઈ કામનું નથી. જીંદગી ને તો માણવાણિ હોય મિત્રો. બસ આટલુ જ સમજી જાઓ તો ગણુ છે.