સંબંધો ની આરપાર....પેજ - ૩૧

(58)
  • 4.4k
  • 2
  • 2.3k

અંજલિ અને પ્રયાગ બન્ને દુઃખી છે..અંજુ જાણતી હતી કે પ્રયાગ જશે..પછી કદાચ કાયમ માટે તે યુ.એસ.માં રહી પણ જાય....તે કશુ હાલ કહી નાં શકાય...વિશાલ ની વાત થી પ્રયાગ દુઃખી થાય છે, પરંતુ મન મનાવીને રહેછે. પ્રયાગ માટે આજે તેની ભાવતી ખીર...અંજલિ એ બનાવી છે.********* હવે આગળ- પેજ -૩૧ ***************પપ્પા ચલો...જવાદઈએ આપણે તે વાત ને..પરંતુ મને એ જાણી ને આનંદ થયો કે તમને હું યાદ આવીશ બસ.અંજલિ બધુ સાંભળી રહી હતી...અંજુ એ નીચે આવી ને તરતજ પહેલા સેવક ને જમવાનું રેડી કરી ને ડાઇનીંગ ટેબલ પર મુકવા સુચના આપી દીધી હતી. એટલે જમવાનું રેડી હતું. થોડીકવાર માં જ ટેબલ પર ગરમાગરમ