ધ ઊટી.... - 11

(89)
  • 4.9k
  • 8
  • 2.5k

11. (અખિલેશ ટોયટ્રેનમાં ફરીને આવે છે, આ મુસાફરી દરમિયાન તેને લવડેલ રેલવેસ્ટેશને શ્રેયા મળે છે, અને અખિલેશ શ્રેયાનાં રૂપ અને મોહકતાથી પ્રભાવિત થઈ જાય છે….અને થોડાક સમય બાદ શ્રેયા પોતાને જયાં ઉતારવાનું હતું તે રેલવેસ્ટેશને ઉતરી જાય છે, અને આ બાજુ અખિલેશ ધ સીટી પેલેસ હોટલમાં આવે છે, અને બધું કામ પૂરું કરીને ઊંઘી જાય છે….)સ્થળ - ધ સીટી પેલેસ હોટલ.સમય - સવારનાં 6 કલાક. અખિલેશનાં રૂમમાં એકદમ નીરવ શાંતિ ફેલાયેલી હતી, અને આખી રાત એ.સી ચાલુ હોવાને લીધે પુરેપુરા રૂમમાં ઠંડક પ્રસરાયેલ હતી. એક ટાંકણી પડે તો પણ આવાજ આવે, એવા શાંત વાતાવરણમાં એકાએક અખિલેશનાં મોબાઈલમાં એલાર્મ વાગે